Loading..
AMICUS AI
Citation Codes
Equivalent Citations
citation codes
Case Number
Attorney(S)
Acts
Are you a practicing lawyer?
Enhance your digital presence and reach by creating a Casemine profile.
Upload pleading to use the new AI search
Cites
Cited by
Citation Codes
Equivalent Citations
citation codes
Case Number
Attorney(S)
Acts

    Shardaben Jayantibhai Patel v. Star Health And Allied Insurance Co Ltd

    Sabarkantha District Consumer Disputes Redressal Commisison 1 ફરીયાદ દાખલ તારીખ: ૧૬/૧૦/૨૦૨૩

    ફરરયાદ નિકાલ તારીખ: ૧૫/૦૭/૨૦૨૪

    નિકાલ: વર્ષ: ૦0 માસ: 0૮ રદવસ: ૨૯

    સાબરકાાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કનિશિ સિક્ષ, મ.ુહહિંિતિગર ગ્રા.ત.કેસ િાં. ૪૧૭/૨૦૨૩

    આંક..............

    શારદાબેિ િયાંનતભાઈ પટેલ

    રહ.ે ડેરીવાળો વાસ,મકુાિ પોસ્ટ : ખેરોલ

    તાલકુો : તલોદ , જિલ્લો : સાબરકાાંઠા ......ફહરયાદી

    નવરુદ્ધ

    િેિેિરશ્રી, સ્ટાર હલે્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કાંપિી લ નિટેડ પહલેો િાળ, પાંચવટી કોમ્પલેક્સ , પાંચદેવ િાંહદર પાસે િહાવીરિગર ચાર રસ્તા પાસે ,

    હીિતિગર ...... સાિાવાળા

    પક્ષકારોિા નવધ્વાિ વકીલશ્રીઓ

    ફહરયાદીિા વકીલશ્રી - એિ પી રાિી

    સાિાવાળા તરફે - જી કે ભાવસાર

    કોરિ :- (૧) શ્રી એ બી પાંચાલ I/C પ્રમખુશ્રી (૨) સશુ્રી હિેકલાબેિ શાહ - િેમ્બરશ્રી

    ઠરાવ : સ.ુશ્રી હિેકલાબેિ શાહ - િેમ્બરશ્રી દ્વારા

    1

    :: ઠ રા વ ::

    ૧. ફરરયાદીિી ફરરયાદિી નવગતો : હાલિા ફરરયાદીએ ગ્રાહક સરુક્ષા કાયદા-૨૦૧૯ િી કલમ-૩૫ િીચ ેફરરયાદ દાખલ કરીિ ેતેમિી નવમાિી રકમિા ક્લેઇમ િી રકમ રૂનિયા ૪,૧૦,૭૫૩/- વ્યાજ, વળતર અિે ખચષ સાથે માાંગતી આ ફરરયાદ દાખલ કરેલ છે. ફરરયાદીિા જણાવવા મજુબ તેઓ ૨૦૧૦ થી મેરિકલઈેમ નવમાિોલ સી લેતા આવેલ છે. જે મજુબ સૌ પ્રથમ વર્ષમાાં ઓરીએંટલ ઈન્સ્યોરન્સસ કાંિિીમાાં વીમો કરાવતા આવેલ અિ ે ૨૦૧૦ થી વર્ોવર્ષ રરન્સય ૂકરાવતા આવેલ. ફરરયાદીએ વધમુાાં જણાવેલ છે કે આ િોલ સીમાાં ૨૦૧૦ થી કોઈ જ બે્રક થયેલ િથી અિે સળાંગ રરન્સય ૂકરાવતા આવેલ. વધમુાાં ફરરયાદીએ જણાવેલ છે કે ૨૦૨૧ માાં આ સામાવાળા નવમાકાંિિીમાાં અનિકૃત એજન્સટ તેમિી િાસે આવેલ અિે િોટેલબલ ટી કરાવવા અલગ અલગ વચિો અિે પ્રલોભિો આિતા તેઓએ ૨૦૨૧ માાં સામાવાળાિી િાસે િોટેલબલ ટી થી િોલ સી રરન્સય ૂકરાવેલ. ત્યારબાદ ૨૦૨૨/૨૦૨૩ િા વર્ષ માટે સામાવાળા એ આ િોલ સી રરન્સય ૂ કરેલ અિે તારીખ ૨૦/૦૧/૨૦૨૨ થી તારીખ ૧૯/૦૧/૨૦૨૩ િા સમયગાળા માટે િોલ સી િાંબર િી/૧૭૧૨૨૮/૦૧/૨૦૨૨/૦૦૨૬૫૬ ઈ્ય ુકરેલ.

    ફરરયાદીએ વધમુાાં જણાવેલ છે કે આ િોલ સી રરન્સય ૂકરતી વખતે આ સામાવાળાએ તેઓિે માત્ર િોલ સી આિેલ અિે તેિી કોઈ જ શરતો આિેલ િહીં કે સમજાવેલ િહીં. ફરરયાદીએ વધમુાાં જણાવેલ છે કે આ િોલ સી સમય દરનમયાિ જૂિ માસમાાં તેઓિે કમરમાાં તકલીફ ઊભી થતાાં હીમતિગર મકુામે િોકટરશ્રી જયકૃણ ણ સોિી િે તારીખ ૨૭/૦૬/૨૦૨૨ િા રોજ બતાવ્ય ુહત ુાં. જેમિી દવાથી રાહત િ જણાતા અમદાવાદ મકુામે ્િાઈિ મેરિક્સ હો્િીટલમાાં તા ૨૯/૦૭/૨૦૨૨ િા રોજ બતાવતા તેઓિે સર્જરીિી સલાહ આિવામાાં આવેલ ; ફરરયાદી જણાવે છે કે ત્યારબાદ તારીખ ૦૩/૦૮/૨૦૨૨ િા રોજ તેઓએ િારેખ હો્િીટલમાાં બતાવ્ય ુહત ુાં અિે તારીખ ૦૪/૦૮/૨૦૨૨ થી તારીખ ૦૮/૦૮/૨૦૨૨ સિુી હો્િીટલમાાં દાખલ કરીિે સારવાર આિવામાાં આવેલ જેમાાં તેઓિે કુલ ખચષ રૂનિયા ૪,૧૦,૭૫૩/- િો થયેલ. જેથી ફરરયાદીએ તેમિી સારવારિે લગતા તમામ દ્તાવેજો સાથે સામાવાળાિે ક્લેઇમ ફોમષ સપુ્રત કરેલ. સામાવાળાએ ફરરયાદીિે િહલેાિા રોગનુાં કારણ

    2

    જણાવીિે ક્લેઇમ િામાંજૂર કરતાાં સામાવાળાએ ગેરવાજબી રીતે ક્લેઇમ િામાંજૂર કરીિે સેવાકીય ખામી દાખવેલ હોવાિા કથિો કરીિે આ ફરરયાદ દાખલ કરવામાાં આવેલ છે. ૨ ફરરયાદીએ ફરરયાદ સાથે નવમાિોલ સીિી િકલ , જયકૃણ ણ સોિી િી હોસ્્િટલિા િેિસષ, ્િાઈિ મેરિક્સ હોસ્્િટલિા નપ્રસ્ક્્િપ્શિ િી િકલ, રિ્ચાર્જ સમરીિી િકલ , ૪,૧૦,૭૫૩/- િા લબલ વગેરેિી િકલ , ક્લેઇમ ફોમષ િી િકલ, ક્લેઇમ િામાંજૂર કરતાાં િત્ર િી િકલ અિે િોકટરશ્રી ધ્વારા નવમાકાંિિીિે લખવામાાં આવેલ િત્ર િી િકલ વગેરે દ્તાવેજી પરુાવાઓ રજૂ કરેલ છે.

    ૩ ફરરયાદીિી ફરરયાદિા અનસુાંિાિમાાં આ કનમશિે સામાવાળાિે તા.૧૬/૧૦/૨૦૨૩ િા રોજિી િોરટસ મોકલતા તેવી િોરટસ સામાવાળા િે તારીખ ૧૮/૧૦/૨૦૨૩ િા રોજ બજી ગયેલ છે. સામાવાળા તરફે નવિવાિ વકીલ શ્રી જી કે ભાવસારે તારીખ ૦૬/૧૧/૨૦૨૩ િા રોજ તેમનુાં વકીલિત્ર આંક ૬ થી રજૂ કરેલ છે. સામાવાળા એ તારીખ ૦૬/૧૧/૨૦૨૩ િા રોજ આંક ૭ થી તેમિો લેલખત જવાબ રજૂ કરેલ છે.

    ૪. સામાવાળાએ તેમિા જવાબમાાં િીચે મજુબિા બચાવો લીિેલા છે. - ફરરયાદીિી ફરરયાદ વારહયાત હોઈ રદ થવા િાત્ર છે.

    - ફરરયાદીિી ફરરયાદ એ ગ્રાહક તકરાર િ હોઈ રદ થવા િાત્ર છે. - ફરરયાદનુાં કોઈ કારણ ઉિસ્્થત થયેલ િથી. ફરરયાદમાાં ગચૂવણભયાષ પ્રશ્નો સમાનવણ ટ હોઈ તેમાાં ઊંિો અિે ગહિ પરુાવો લેવો િિે તેમ હોઈ સમારી ટ્રાયલ માાં આ ફરરયાદ ચાલી શકે તેમ િ હોઈ રદ થવાિે િાત્ર છે.

    - આ કનમશિિે આ ફરરયાદ ચલાવવાિી હકમૂત િથી.

    - ફરરયાદિે સમયમયાષદાિો બાિ આવે છે. ફરરયાદમાાં સાચી હકીકતોિે છુિાવામાાં આવેલ છે.

    - સામાવાળાએ તેમિા જવાબિા િેરા ૧૩ માાં નવમાિી હકીકતો જણાવીિ ેફરરયાદીિે રૂનિયા ૫ લાખ નુાં જોખમ સમાનવણ ટ કરતી નવમાિોલ સી ઈ્ય ુકરવામાાં આવેલ િોલ સીિે કબલુ કરેલ છે. સામાવાળા ધ્વારા તેમિા અગાઉ ૨૦૧૬/૧૭ થી આ િોલ સી ઓરરએંટલ નવમાકાંિિી િાસે હોવાનુાં િણ કબલુ કરવામાાં આવેલ છે.

    3

    - સામાવાળાએ વધમુાાં તેમિા જવાબમાાં બચાવ લઈિે જણાવેલ છે કે ફરરયાદીિે િોલ સીિી શરતો સમજાવવામાાં આવેલ અિે િોલ સી સાથે તેિી શરતો િણ ફરરયાદીિે આિવામાાં આવેલ.

    - વધમુાાં સામાવાળાએ તેમિા જવાબમાાં જણાવેલ છે કે ફરરયાદીિો તારીખ ૨૯/૦૭/૨૦૨૨ િો કન્સસલ્ટેશિ રરિોટષ માાં જણાવવામાાં આવેલ કે

    complaints of Low back pain with right lower limb radiculopathy for the past 2 years એટ્લે કે ફરરયાદીિે છેલ્લા બે વર્ષ થી આ બીમારીથી િીિાતા હોવા છતાાં િોલ સી લેતી વખત ે આ બાબત જાહરે િ કરવાથી અિે આ રોગ િોલ સી લેતા અગાઉિો હોવાથી િોલ સી શરત િાંબર ૧૦.૧ િીચે મહત્વિી બાબત છુિાવવાિે કારણે ફરરયાદીિા ક્લેઇમ િે િામજૂર કરવામાાં આવેલ.

    - સામાવાળા ધ્વારા તમેિા જવાબમાાં ફરરયાદી ધ્વારા પ્ર્તાવફોમષ ભરતી વખતિી પ્રશ્નોત્તરીિા પ્રશ્નોિાાં જવાબ િણ ખોટા આિેલ હોવાનુાં જણાવીિે ફરરયાદીિી ફરરયાદ રદ કરવા જણાવવામાાં આવલે છે.

    - સામાવાળા ધ્વારા તેમિા જવાબમાાં િામદાર સનુપ્રમકોટષ િા સતવાન્સત્કોર સાંધિુા ચકુાદાિે રરફર કરવામાાં આવેલ છે. અિે િેરા મજુબ િણ જવાબ આિવામાાં આવેલ છે. ૫. ફરરયાદીએ તેમનુાં પરુાવાનુાં સોગાંદિામુાં રજૂ કરીિે સામાવાળાિા જવાબિી બાબતોિે િકારેલ છે. ફરરયાદીએ તેમિા સોગાંદિામાાં માાં ફરરયાદિી બાબતોનુાં પિુ;રુચચારણ કરેલ છે. ફરરયાદીએ તેમિા સોગાંદિામાાં તેઓએ િોલ સી લતેી વખતે કાઈિણ છુિાવેલ િથી તેમજ તેમિી િોલ સી ૨૦૧૦ િી હોવાનુાં અિે ૨૦૧૦ િહલેા તેઓિે કોઈ જ રોગ િ હોવાનુાં િણ જણાવેલ છે.

    ૬. સામાવાળા ધ્વારા તારીખ ૦૭/૦૩/૨૦૨૪ િા રોજ તેઓિી લેલખત દલીલો રજૂ કરવામાાં આવેલ છે. ફરરયાદી ધ્વારા તારીખ ૧૧/૦૭/૨૦૨૪ િા રોજ તેઓિી લેલખત દલીલો રજૂ કરવામાાં આવેલ છે.

    ૭. બાંિે િક્ષકારોિી લેલખત મૌલખક દલીલો તેમજ સમગ્ર રેકિષ નુાં મલૂ્યાાંકિ કરતાાં આ ફરરયાદમાાં િીચેિા મદુા ઉિસ્્થત થાય છે

    4

    મદુ્દા

    ૧. શુાં સામાવાળા ધ્વારા ફરરયાદીિે િોલ સીિી શરતો પરૂી િાિીિે સમજાવેલ હોવાનુાં સાલબત થાય છે ?

    ૨, શુાં ફરરયાદીિે િોલ સી લેતા અગાઉ એટ્લે કે ૨૦૧૦ િહલેા કોઈ િહલેાિો રોગ હોવાનુાં સામાવાળા સાલબત કરી શક્યા છે ?

    ૩. શુાં ફરરયાદીિા ક્લેઇમ િે િકારીિે સામાવાળાએ કોઈ સેવાકીય ખામી દાખવેલ હોવાનુાં સાલબત થાય છે ?

    ૪. હુકમ શુાં ?

    અમોએ કરેલ મલૂ્યાાંકિ મજુબ ઉિરોક્ત મદુ્દાિા જવાબો િીચે મજુબ આવે છે અિે સરળતા ખાતર તેિી ચચાષ એકીસાથે કરવામાાં આવેલ છે.

    ૧. િકારાત્મક

    ૨. િકારાત્મક

    ૩. હકારાત્મક

    ૪. આખરી હુકમ મજુબ

    ૮. ફહરયાદિા ગણુદોષ ઉપર કારણો :

    ૮.૧ ફહરયાદીએ તેિિી ફહરયાદિાાં સ્પષ્ટ પણે િણાવેલ છે કે સાિાવાળાએ ૨૦૨૧ િાાં જ્યારે તેિિી પોલ સી હરન્ય ૂકરી ત્યારે કોઈ િ શરતો તેઓિે આપેલ િહીં કે સિજાવેલ િહીં. હવે જ્યારે સાિાવાળા એિ િણાવતા હોય કે તેઓએ પોલ સીિી શરતો ફહરયાદીિે આપેલ છે ત્યારે તે બાબત િક્કર દસ્તાવેજી પરુાવાઓથી સાલબત કરવાિી િવાબદારી સાિાવાળાિી રહ ેછે. જે સાલબત કરવા િાટે સાિાવાળાએ કોઈ િ દસ્તાવેજી પરુાવાઓ રજૂ કરેલા િથી. જેથી મદુ્દા િાંબર ૧ િો િવાબ િકારાત્િક આવે છે .

    િામદાર સપુ્રીમ કોટષ દ્વારા નસનવલ અિીલ િાં.૮૨૪૯/૨૦૨૨ માાં તા.૦૯/૧૧/૨૦૨૨ િા રોજ ઠરાવ્યા મજુબ તેમજ િામદાર િેશિલ કનમશિે રરનવઝિ િીટીશિ િાં.૨૦૩૩/૨૦૧૦ માાં તા.૧૦/૦૪/૨૦૧૯ િા રોજ ઠરાવ્યા મજુબ તેમજ િામદાર ્ટેટ કનમશિે અિીલ

    5

    િાં.૧૧૩૭/૨૦૧૪ માાં તા.૨૨/૦૨/૨૦૨૧ િા રોજ ઠરાવ્યા મજુબ અિે આ કનમશિ દ્વારા અિેક ચકૂાદાઓ માાં ઠરાવ્યા મજુબ સામા નવમાકાંિિી એ જે િોલ સી શરતો નવમાિારક િે પરૂી િિેલ જ િ હોય તેવી શરતો અિે અથવા તેવી શરતો ઉિરનુાં રેપ્યિુીએશિ નવમાિારકિે બાંિિકતાષ િથી.

    ૮.૨ હવે સાિાવાળાએ ફહરયાદીિી પોલ સી ૨૦૨૧ િાાં હરન્ય ૂકરેલ છે. તે પહલેા ૨૦૧૬/૨૦૧૭ થી આ પોલ સી ફહરયાદી ધરાવતા હતા તેિ સાિાવાળાનુાં િણાવવુાં છે. બીજી બાજુ ફહરયાદી એિ િણાવે છે કે આ પોલ સી ૨૦૧૦ થી તેઓ ધરાવે છે. સાિાવાળા એિ િણાવતા હોય કે આ રોગ પહલેાિો છે ત્યારે ૨૦૧૬/૨૦૧૭ પહલેા ફહરયાદી આ રોગ ધરાવતા હતા અિે તે િાટે જે તે હોસ્પીટલિાાં દાખલ થઈિે ફહરયાદીએ કોઈ સારવાર લીધેલ છે તેવુાં િક્કર દસ્તાવેજી પરુાવાઓથી સાિાવાળાએ સાલબત કરવુાં. પડે. જે સાલબત કરવા િાટેિો એકપણ દસ્તાવેજી પરુાવો સાિાવાળાએ તેિિા કથિ/બચાવ િા સિથથિ િાાં રજૂ કરેલ િથી તે સાંિોગોિાાં સાિાવાળાએ તેિિા િવાબિાાં હરફર કરેલ સતવાન્ત્કોર સાંધિુો ચકુાદો પ્રસ્તતુ હાથ ઉપરિા કેસિે લાગ ુપડતો િથી અિે તેથી મદુ્દા િાંબર ૨ િો િવાબ પણ િકારાત્િક આવે છે.

    ૮.૩ સાિાવાળાએ ફહરયાદીિે ઈસ્ય ુકરેલ પોલ સી એ ૨૦૨૧ િાાં પોટેલબલ ટી કરેલ પોલ સી છે અિે પહલેી પોલ સી ફહરયાદીએ ૨૦૧૦ િા વષથિાાં લીધેલ. આ ઉપરાાંત ખદુ સાિાવાળા એ તેિિા િવાબિાાં ફહરયાદી ૨૦૧૬/૨૦૧૭ િા વષથ થી ધી ઓહરએંટલ ઈન્સ્યોરન્સ કાંપિીિાાં પોલ સી ધરાવતા હતા અિે તિિી પાસે ૨૦૨૧ િાાં પોટેલબલ ટી કરાવેલ તેવુાં પણ કબલુ કરેલ છે. સાિાવાળાએ ફહરયાદીિે ૨૦૨૧ િાાં પોલ સી હરન્ય ૂકરાવેલ હોય ત્યારે કોઈ ફે્રશ પ્રસ્તાવફોિથ કે પ્રશ્નોતરી ભરાવેલ હોય તેવો કોઈ િ દસ્તાવેિ સાિાવાળાએ રજૂ કરેલ િથી જે સાંિોગોિાાં સાિાવાળાએ કોઈપણ પરુાવાિી ગેરહાિરીિાાં િિસ્વી રીતે ફહરયાદીિા ક્લેઇિ િે િકારીિે સેવાકીય ખાિી દાખવેલ હોવાનુાં સાલબત થાય છે અિે તેથી મદુ્દા િાંબર ૩ િો િવાબ હકારાત્િક આવે છે.

    ૯ િાિદાર સનુપ્રિકોટથ ધ્વારા

    MAHAKALI SUJATHA … VERSUS THE BRANCH MANAGER, FUTURE

    GENERALI INDIA LIFE INSURANCE COMPANY LIMITED & ANOTHER CIVIL APPEAL NO. 3821 OF 2024 (decided on 10/04/2024 )

    િા કેસિાાં િીચે મિુબ ઠરાવેલ છે

    6

    42. Section 102 of the Evidence Act, 1872 provides a test regarding on whom the burden of proof would lie, namely, that the burden lies on the person who would fail if no evidence were given on either side. Whenever the law places a burden of proof upon a Civil Appeal No.3821 of 2024 Page 40 of 48 party, a presumption operates against it. Hence, burden of proof and presumptions have to be considered together. There are however exceptions to the general rule as to the burden of proof as enunciated in Sections 101 and 102 of the Evidence Act, 1872, i.e., in the context of the burden of adducing evidence: (i) when a rebuttable presumption of law exists in favour of a party, the onus is on the other side to rebut it; (ii) when any fact is especially within the knowledge of any person, the burden of proving it is on him (Section 106). In some cases, the burden of proof is cast by statute on particular parties (Sections 103 and 105

    43. There is an essential distinction between burden of proof and onus of proof; burden of proof lies upon a person who has to prove the fact and which never shifts but onus of proof shifts. Such a shifting of onus is a continuous process in the evaluation of evidence. For instance, in a suit for possession based on the title, once the plaintiff has been able to create a high degree of probability so as to shift the onus on the defendant, it is for the defendant to discharge his onus and in the absence thereof, the burden of proof lying on the plaintiff shall be held to have been discharged so as to amount to proof of the plaintiff's title vide RVE Civil Appeal No.3821 of 2024 Page 41 of 48 Venkatachala Gounder vs. Arulmigu Viswesaraswami and VP Temple, (2003) 8 SCC 752

    જે મિુબ સાિાવાળા તેિિા િવાબિાાં લીધેલ બચાવ સાલબત કરવાિાાં નિષ્ફળ નિવડેલ હોઈ ફહરયાદીિી પરુાવા સહહતિી બાબતો સાચી િા િાિવા િાટે કોઈ વાિબી કારણ િથી. તે સાંિોગોિાાં આ ફહરયાદિાાં િીચે પ્રિાણેિો આખરી હુકિ કરવાિાાં આવે છે.

    હ ુક િ

    ૧. ફરરયાદીિી ફરરયાદ માંજૂર કરવામાાં આવે છે.

    7

    ૨. સામાવાળા નવમાકાંિિીએ ફરરયાદીિા ક્લેઇમ િી કરેલ રકમ રૂનિયા ૪,૧૦,૭૫૩/-ક્લઈેમ િામાંજૂર કયાષ તારીખ થી સામાવાળા ફરરયાદીિે ચકૂવે ત્યાાં સિુીિા પ્રનતવર્ષ ૭ ટકાિા વ્યાજિા દરે ચકૂવી આિે.

    ૩. સામાવાળાએ ફરરયાદીિે માિનસકત્રાસિા રૂનિયા ૫૦૦૦/- અિે ફરરયાદ ખચષિા રૂનિયા ૨૦૦૦/- ચકૂવી આિવા.

    ૪. સામાવાળાએ આ હુકમનુાં િાલિ હુકમિી તારીખથી ૧ માસમાાં કરવાનુાં રહશેે. ૫. હુકમિી પ્રથમ િકલ િક્ષકારોિે નવિામલુ્યે આિવી.

    આજરોજ તારીખ ૧૫ જૂલાઈ ૨૦૨૪ િા રોજ ખલુ્લી અદાલતમાાં જાહરે કરવામાાં આવ્યો. :Y/ o lC\DTGUZ

    TFP !5q_*qZ_Z$

    ( C[DS,FA[G XFC f sV[PALP5\RF,f

    D[dAZ I/c 5|D]B

    ;FPlHPU|FPTPlGPSlDXG ;FPlHPU|FPTPlGPSlDXG

    lC\DTGUZ lC\DTGUZ

    8

    Use AI to get other relevant cases.

    Comments

    Shardaben Jayantibhai Patel v. Star Health And Allied Insurance Co Ltd
    (Jul 15, 2024)