Loading..
AMICUS AI
Citation Codes
Equivalent Citations
citation codes
Case Number
Attorney(S)
Are you a practicing lawyer?
Enhance your digital presence and reach by creating a Casemine profile.
Upload pleading to use the new AI search
Cites
Cited by
Citation Codes
Equivalent Citations
citation codes
Case Number
Attorney(S)

    Patel Deep Dashrathbhai. v. Chola Mandal MS General Insurance Co.Ltd

    1

    CC/363/2023 કેસ દાખલ તારીખ:-૦૨/૦૮/૨૦૨૩ કેસ ફૈસલ તારીખ:-૧૫/૦૫/૨૦૨૪ કેસ નિકાલિા દદવસો:- વર્ષ માસ દદવસ ૦૦ ૦૯ ૧૩

    જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કનિશિ િહસેાણા

    ગ્રાહક તકરાર અરજ િ:ં- ૩૬૩/૨૦૨૩

    અરજદાર:- ૫ટેલ દદ૫ દશરથભાઇ ઉ.વ.આ.૨૪, ઘઘંો-િોકરી, રહ.ે૪૦, તેશ્વર સોસાયટી, િગરપાલ કા પાસ,ે કડી, મહસેાણા.

    નવરુધ્ધ સાિાવાળા:- ચોલામડંલ એમએસ જિરલ ઇન્સ્યરુન્સસ કં૫િી લી. કેતલુ ચેમ્બર, આઇસીઆઇસીઆઇ બેન્સક પાસે, હાઇવે રોડ, મહસેાણા.

    બાબત: ગ્રાહક સરુક્ષા અનિનિયમ િારા ૨૦૧૯ િી કલમ-૩૫ હઠેળિી ફદરયાદ

    એડવોકેટ- અરજદારિા નવવકીલ.શ્રી -કે.એમ.રંગવાલા સામાવાળાિા નવ.વકીલ.શ્રી - એમ.એિ.ભાવસાર

    કોરિ:- શ્રી.એમ.એચ.ચૌિરી (પ્રમખુશ્રી) ડો.એસ.ડી.૫ટેલ (સભ્યશ્રી)

    સ.ુશ્રી.એસ.પી.શ્રીમાળી (સભ્યશ્રી)

    2

    ///હકુિ/// લખાવિાર:- સ.ુશ્રી.એસ.પી.શ્રીિાળી (સભ્યશ્રી)

    (૧) ફદરયાદીિી ફદરયાદિી ટંુકમા ંહકીકત એવી છે કે, ફદરયાદી ફદરયાદમા ં દશાષવેલ સરિામે રહ ેછે, સામાવાળા નવમા કંપિી છે અિે તે લોકોિા નવમા પોલીસીઓ ઉતારવાનુ/ંઇ્ય ુ કરવાનુ ં કામ કરે છે. આ કામિા ં ફદરયાદીએ સામાવાળાિી વીમા કં૫િીમા ંવીમો ઉતરાવલે છે જે પોલીસીિો સમઇન્સ્યોડષ રા.૫,૦૦,૦૦૦/- હતો જેિો સમયગાળો તા.૨૮/૦૫/૨૦૨૨ થી તા.૨૭/૦૫/૨૦૨૩ સઘુીિો હતો. સદર વીમા પોલીસી ચાલુ ંહતી તે સમય દરનમયાિ ફદરયાદીિ ે તા.૨૭/૦૪/૨૦૨૩િા ં રોજ અચાિક કરોડરજજુમા ં બીમાર ૫ડતા ંઅમદાવાદિા ંલીવવેલ હોસ્્પટલ ડો.હીતેશ.એિ.૫ટેલિે તયા ં દાખલ કરેલ હતા ં અિે PROLAPSE INTERVERTEBRAL DISC PROLAPSE FOR LUMBAR SPINE િી સારવાર કરાવલે તયારબાદ તા.૨૮/૦૪/૨૦૨૩ િા ંરોજ રજા આ૫વામા ંઆવેલ. ફદરયાદીિે સારવારિો ખચષ રા.૬૮,૨૮૦/- િો ખચષ થયેલ જે મેળવવા કલેઇમ ફોમષ સાથે સામાવાળા વીમા કં૫િીિે તમામ દ્તાવેજી પરુાવાઓ સાથે કલેઇમ કરેલ જે સામાવાળા વીમા કં૫િીએ તા.૧૬/૦૬/૨૦૨૩ િા ં રોજ "General Terms and Condition clause 6.1.8 Disclosure of Information which reads as followed: "The policy shall be void and all premium paid thereon shall be forfeited to the Company in the event of misrepresentation , mis description or non-disclosure of any material fact by the policyholder."

    3

    જેવા ખોટા કારણો જણાવી કલેઇમ િામજૂંર કરેલ જે સામાવાળાિી સેવામા ં ખામી હોવાથી ફદરયાદી સારવાર ખચષ રા.૬૮,૨૮૦/- વ્યાજ વળતર અિ ે ખચષ સદહત મળેવવા દાદ માગેંલ છે.

    ફદરયાદી તરફે સમથષિમા ંઆંક-૩ થી કુલ-૨ દ્તાવેજી પરુાવા રજુ કરેલ છે.

    (૨).. ફરીયાદ અન્સવયે સામાવાળાિે િોટીસ કાઢતા સામાવાળા તરફે નવ.વકીલશ્રી.એમ.એિ.ભાવસાર હાજર થઇ આંક-૮ થી લેખીત જવાબ રજુ કરી તકરાર લેતા ંજણાવે છે કે ફદરયાદીિી ફદરયાદિી ્વીકાયાષ સીવાયિી તમામ હકીકતોિો ઇિકાર કરી વઘમુા ંજણાવેલ છે કે ફદરયાદીિે અચાિક કરોડરજજુમા ં બીમાર ૫ડતા ં અમદાવાદિા ં લીવવેલ હોસ્્પટલ ડો.હીતેશ.એિ.૫ટેલિ ે તયા ં દાખલ કરેલ હતા ં અિે PROLAPSE INTERVERTEBRAL DISC PROLAPSE FOR LUMBAR SPINE િી સારવાર કરાવી અિે તે અંગેનુ ંઓ૫રેશિ કરાવવામા ંઆવલે હત ુ ં ૫રંત ુ ઉ૫લબ્ઘ દ્તાવેજોિા ંજોતા ંજણાઇ આવે છે કે ફદરયાદી ૧-વર્ષથી Bilateral Lower Limb Pain હત ુ ંઅિે જે પોલીસીિા ંપોદટિંગ ૫હલેા છે અિે વીમો લેતી વખતે ૫ણ ફદરયાદીએ પ્રપોઝલ ફોમષમા ંમાદહતી જાહરે કરવામા ંઆવેલ િ હોઇ ફદરયાદીિો કલઇેમ તા.૧૬/૦૬/૨૦૨૩ િા ં રોજ વીમા પોલીસીિા ં કલોઝિ.ં૬.૧.૮ મજુબ non-disclosure of any material Information િીયમિો ભગં થતો હોઇ ફદરયાદીિો દાવો િામજૂંર કરેલ છે. આવા સજંોગોમા ંનવમેદારે કોઇ મટીરીયલ ફેકટ છુપાવેલ હોઇ તે સજંોગોમા ંકલેઇમ મળવાપાત્ર િ હોઇ કાયદેસર રીતે ઇન્સકાર કરેલ છે. આમ સામાવાળાિી સેવામા ંખામી િ હોઇ ફદરયાદીિી ફદરયાદ રદ કરવા જણાવલે છે.

    4

    સામાવાળાએ જવાબિા ં સમથષિમા ં આંક-૧૧ થી કુલ-૫ દ્તાવેજી પરુાવાઓ રજુ કરેલ છે.

    (3).. ફદરયાદીએ તરફે આંક-૯ થી કાઉન્સટર એફીડેવીટ રજુ કરી તેમા ં સામાવાળાિા ં જવાબિી હકીકતોિો ઇિકાર કરી ફદરયાદીિી ફદરયાદ હકીકતોનુ ંપિુરાવતષિ કરતી હકીકતો જણાવેલ છે. તયારબાદ કામ દલીલ ૫ર રાખવમા ંઆવેલ છે.

    (૪).. ફદરયાદી તરફે આંક-૧૦ થી લેલખત દલીલો રજુ કરેલ છે. જેમા ં ફદરયાદીિી ફદરયાદ હકીકતોન ુપિુરાવતષિ કરતી હકીકતો જણાવલે છે. (૫).. સામાવાળા તરફે જવાબિા ંસમથષિમા ંઆંક-૧૨ થી કુલ-૨ દ્તાવેજી પરુાવા રજુ કરેલ છે.

    તયારબાદ બનં્ન ે૫ક્ષકારોિા ંનવ.વકીલશ્રીિી મૌખીક દલીલો સાભંળવામા ંઆવે છે. જેથી નિણષયમા ંિીચે મજુબિા ંકારણો ઉ૫સ્્થત થયલે છે.

    :-કારણો:-

    (૬).. ફદરયાદીિી ફદરયાદ, સામાવાળાિો જવાબ, કાઉન્સટર એફીડવેીટ તેમજ બનં્ને ૫ક્ષકારો તરફે રજુ કરેલ દ્તાવેજી પરુાવાઓ, ફદરયાદીિી લેલખત દલીલો તથા બનં્ને ૫ક્ષકારોિી મૌલખક દલીલો નવગેરે વચંાણે લઈએ તો, આ કામિા ં ફદરયાદીએ સામાવાળાિી વીમા પોલીસી લીઘેલ હોવા બાબત ે તકરાર િથી કે વીમા પોલીસીિા ંસમયગાળા કે સમઇન્સ્યોડષ બાબતે તકરાર િથી. આ ઉ૫રાતં ફદરયાદીએ પોલીસીિા ં સમયગાળા દરનમયાિ

    5

    અમદાવાદિા ંલીવવલે હોસ્્પટલ ડો.હીતેશ.એિ.૫ટેલિે તયા ંદાખલ કરેલ હતા ંઅિે PROLAPSE INTERVERTEBRAL DISC PROLAPSE FOR LUMBAR SPINE િી સારવાર લીઘેલ હોવા બાબતે તકરાર િથી. સામાવાળાિી મખુ્ય તકરાર જોવામા ંઆવ ેતો તા.૨૮/૦૪/૨૦૨૩િા ંરોજ ફદરયાદીિી સારવાર "PROLAPSE INTERVERTEBRAL DISC PROLAPSE FOR LUMBAR SPINE" કરાવેલ ૫રંત ુ ડોકયમુને્સટ જોતા ં વીમેદાર Bilateral Lower Limb Pain િા ં દુખાવાથી છેલ્લા ૧-વર્ષથી પીડાતા હતા.ં આથી, સામાવાળા વીમા કં૫િીએ વીમા પોલીસીિા ં કલોજિ.ં૬.૧.૮ non-disclosure of any material Information મજુબ ફદરયાદીિો કલઇેમ િામજૂંર કરેલ છે.

    ૫રંત ુસામાવાળા વીમા કં૫િીિી આ તકરાર માિવા યોગ્ય િથી કારણ કે ફદરયાદી વર્ષ-૨૦૧૯ થી પોલીસી ઘરાવે છે અિે તયારબાદ સિે-૨૦૨૨ થી સામાવાળા વીમા કં૫િીિો વીમો તમામ માદહતી આપીિે પોટેબીલીટી કરાવીિે વીમા પોલીસી લીઘેલ છે. સામાવાળા વીમા કં૫િીએ આંક-૧૧/૨ થી સારવાર કરિાર ડોકટર લીવવલે હોસ્્પટલિી પ્રશ્નોતરી ૫ત્ર રજુ કરેલ છે ૫રંત ુ ડોકટરશ્રીનુ ંસોગદંિામુ ં રજુ કરેલ િથી કે ફદરયાદી છેલ્લા ૧- વર્ષથી Bilateral Lower Limb Pain િી બીમારી ઘરાવે છે તે સાબીત

    6

    કરવામા ંસામાવાળા નિષ્ફળ િીવડેલ છે. વઘમુા ંસામાવાળાએ આંક-૧૨/૧ થી આ કામે ફદરયાદીનુ ં પ્રપોઝલ ફોમષ રજુ કરેલ છે જે જોતા ં તા.૨૦/૦૬/૨૦૨૨ નુ ં રજુ કરેલ છે ૫રંત ુ હકીકતમા ં ત ે તા.૨૦/૦૫/૨૦૨૨ છે તયારબાદ ફદરયાદીએ સારવાર લીઘેલ અિે X-Ray િા ં ફોટા તા.૧૭/૦૬/૨૦૨૨ િા ં રજુ કરેલ એટલે કે વીમો લીઘા બાદ સારવાર લીઘેલ છે. આમ, ફદરયાદી છેલ્લા ૧-વર્ષથી Bilateral Lower Limb Pain િી બીમારી હોવા છતા ં વીમો લેતી વખતે ભરેલ પ્રપોઝલ ફોમષમા ંબીમારી છુપાવેલ હોવાથી વીમા પોલીસીિી શરત પ્રમાણ ેફદરયાદી non-disclosure of any material Information છુપાવી પોલીસી લીઘી હોય અિે ફદરયાદીિે હાલમા ંથયેલ બીમારી Pre-Existing Disease િે કારણ ે થયેલ હોવાનુ ં સામાવાળા વીમા કં૫િી દ્ઘારા પરુવાર કરી શકયા િથી વઘમુા ંસામાવાળા વીમા કં૫િીએ સદર કામે વીમા પોલીસીિી ટમ્સષ એન્સડ કંડીશિ રજુ કરેલ િથી અિે ફદરયાદીિો કલેઇમ વીમા પોલીસીિા ંકયા કલોઝ હઠેળ કલઇેમ િામજૂંર કરેલ છે તે બતાવવા નિષ્ફળ િીવડેલ છે. આમ, સામાવાળાએ ફદરયાદીિો કલઇેમ ખોટા કારણો આપી િામજૂંર કરેલ જે ગેરવ્યાજબી હોવાનુ ંજણાઇ આવે છે જે સામાવાળાિી બેદરકારી અિે સેવામા ં ખામી હોવાનુ ં આ કનમશિનુ ં માિવુ ં છે આમ ફદરયાદી

    7

    સામાવાળાએ િામજૂંર કરેલ કલેઇમિી રકમ મેળવવા હકકદાર બિે છે. તેવુ ંઅંત્રેિા ંકનમશિનુ ંમાિવુ ંછે.

    ///આખરી હકુિ///

    (૧).. ફદરયાદીિી હાલિી ફદરયાદ અંશતઃ મજુંર કરવામા ંઆવે છે. (૨).. સામાવાળાએ ફદરયાદીિે ક્લેઈમ પેટે રા.૬૮,૨૮૦/- (અંકે રનપયા અડસઠહજાર બસોએંશી પરુા) ફદરયાદ દાખલ કયાષ તારીખથી રકમિી ચકુવણી થાય તયા ંસિુી ૯% વ્યાજ સાથે ફદરયાદીએ ૩૦ દદિમા ંએકાઉન્સટ પેઈ ચેકથી ચકુવી આપવા હુકમ કરવામા ંઆવે છે.

    (3).. સામાવાળાએ ફદરયાદીિે માિનસક ત્રાસિા ં ર।.૫,૦૦૦/-(અંકે રનપયા પાચંહજાર પરુા) અિ ેઅરજી ખચષિા ર।.૨૦૦૦/-(અંકે રનપયા બહેજાર પરુા) ચકુવી આપવા હુકમ કરે છે.

    (૪).. સદરહુ ંચકુાદાિી િકલ નવિા મલુ્યે, નવિા નવલબંે પક્ષકારોિે મોકલી આપવી.

    (૫).. સદર ચકુાદો આજરોજ તા.૧૫/૦૫/૨૦૨૪ િા રોજ ખલુ્લી અદાલતમા ં સહી/નસક્કા કરીિે જાહરે કયો.

    ્થળ:- મહસેાણા

    તા.૧૫/૦૫/૨૦૨૪

    સ.ુશ્રી.એસ.પી.શ્રીમાળી ડો.એસ.ડી.૫ટેલ શ્રી.એમ.એચ.ચૌિરી (સભ્યશ્રી) (સભ્યશ્રી) (પ્રમખુશ્રી)

    જ લ્લા ગ્રાહક તકરાર નિવારણ કનિશિ - િહસેાણા

    Use AI to get other relevant cases.

    Comments

    Patel Deep Dashrathbhai. v. Chola Mandal MS General Insurance Co.Ltd
    (May 15, 2024)